Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ચોથી વખત લગ્ન કરવા જઇ રહ્યો હતો બિહારનો શખ્સઃ પ્રથમ પત્નીએ કોર્ટ પહોંચી કરી ધોલાઇ

         બિહારના અરરીયામાં જયારે મુમતાઝ નામનો શખ્સ ચોથી વખત લગ્ન કરવા જઇ રહ્યો હતો ત્યારે એની પ્રથમ પત્ની કોર્ટ પહોંચી અને તેની ધોલાઇ કરી હતી.

         જયારે કોર્ટમાં હાજર ભીડએ પણ શખસની મારપીટ કરી અને પોલીસને પણ નિશાન બનાવ્યા. પોલીસ શખ્સ અને તેની પત્નીને પોલીસ સ્ટેશને લઇ ગઇ અને તેના નિવેદનોનું સત્યાપન કરી રહી છે.

(10:32 pm IST)