Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

મુંબઇની દિવંગત ડોકટર પાયલ તડવીના ફોનથી રિકવર કરવામાં આવી સુસાઇડ નોટની તસ્વીરો

જાતિવાદી ટિપ્પણીઓથી તંગ આવી આત્મહત્યા કરવાવાળી મુંબઇની ડો. પાયલ તડવીના ફોનથી સુસાઇડ નોટની તસ્વીરો રીકવર થઇ છે જેમાં એમણે જાતિવાદી ટિપ્પણી કરવાવાળા ૩ ડોકટરોના નામ લીધા છે.

આમાં એમના વિરૂદ્ધ ઉપયોગ કરવામાં આવેલ અપશબ્દની પણ નોંધ છે. ઘટના સ્થળ પર પોલીસને કોઇ સુસાડઇ નોટ મળી ન હતી. ત્રણેય આરોપીઓ હાલ અટકાયતમાં છે.

(12:00 am IST)