Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

નારી છે નારાયણી, જો લોકો આ સમજી લ્યે તો મહિલાઓ પ્રતિ થતી હિંસા અટકી જાયઃ હેમામાલિનીની પ્રતિક્રિયા

         નાણામંત્રી નિર્મલા સીતારામણના પહેલા બજેટ વિશે ઉત્તર પ્રદેશના મથુરાથી બીજેપી સાંસદ હેમામાલીનીએ  કહ્યું છે કે એમને એક મહિલા સાંસદ દ્વારા બજેટ રજૂ કરવા પર ગર્વ અનુભવ્યો છે.

         હેમાએ કહ્યું કે નારી છે નારાયણી, જો આપણા દેશના લોકો પણ  સમજી લે તો મહિલા પ્રતિ જે હિંસા થઇ રહી છે તે રોકાઇ જાય.

(12:00 am IST)