Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

દેશમાં આજે રાત સુધીમાં ફરી ૪ લાખ ઉપર કોરોના કેસ નોંધાયા: ન્યૂઝફર્સ્ટ

કોરોના થાકવાનું નામ લેતો નથી. છેલ્લા કેટલાય દિવસોથી સતત સાડા ત્રણથી ચાર લાખ કેસો નોંધાતા રહ્યા છે. આજે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ફરી એક વખત દેશમાં ચાર લાખથી વધુ નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોનાની બીજી લહેરએ સમગ્ર દેશમાં હાહાકાર સર્જી દીધો છે. આ સંજોગોમાં તમામ લોકો સ્વેચ્છાથી ઘરમાં જ રહે, બહાર નીકળે નહીં અને માસ્ક અચૂક પહેરે તે અનિવાર્ય બની ગયું છે.

(9:54 pm IST)