Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના પૂર્વ રેલ્વે મંત્રી લાલુપ્રસાદ યાદવ રવિવારે ઓનલાઈન સંબોધન કરશે

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને દેશના પૂર્વ રેલ્વે મંત્રી લાલુપ્રસાદ યાદવ રવિવારે ઓનલાઈન સંબોધન કરશે જેલમુક્ત થયા પછી પ્રથમ વખત રાજદના બિહારના તમામ ધારાસભ્યોને લાલુપ્રસાદ યાદવ રવિવાર બપોરે ૨ વાગ્યે ઓનલાઈન સંબોધન કરશે: બિહાર વિઘાનસભાના વિરોઘપક્ષના નેતા અને તેમના પુત્ર તેજસ્વી યાદવ તેમની સાથે ખાસ ઉપસ્થિત રહેશે.

(11:31 am IST)