Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ટ્રેન મોડી થવાથી પ૦૦ વિદ્યાર્થી નીટની પરીક્ષા ન આપી શકયા બીજી વખત તક આપવા રેલ્વે કરશે અપીલ

નવી દિલ્હી : હમ્પી એકસપ્રેસ ૬ કલાકથી વધારે લેઇટ થવાને કારણ રવિવારના કર્ણાટકમાં લગભગ પ૦૦ વિદ્યાર્થી નેશનલ એલિજિબિલીટી કમ મેંટ્રેસ ટેસ્ટ (નીટ) ન આપી શકયા આ પછી દક્ષિણ-પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી (પીઆરઓ) એ કહ્યું કે તે માનવ સંશાધન વિકાસ મંત્રાલયથી આ વિદ્યાર્થીઓ માટે ફરીથી નીટ પરીક્ષા આયોજિત કરવાની અપીલ કરશે.

(12:07 am IST)