Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

બીજેપી માં જોડાયા દેવેંદ સહરાવત, પાર્ટી બદલવાવાળા એક અઠવાડિયામાં બીજા ''ધારાસભ્ય

નવી દિલ્હી : દિલ્હીના બિજવાનથી આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય દેવેંધ સહરાવત સોમવારના કેન્દ્રીય મંત્રી વિજય ગોયલની હાજરીમાં બીજેપીમાં જોડાયછા સહરાવત એક અઠવાડિયામાં ''આપ'' છોડી બીજેપીમાં જવાવાળા બીજા ધારાસભ્ય છે આ પહેલા ''આપ''ની ટિકિટ પર ગાંધીનગર થી ચૂંટાયેલ ધારાસભ્ય અનિલ બાજપેયી શુક્રવારના બીજેપીમાં જોડાયા હતા.

(11:36 pm IST)