Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ઓલાની નવી કંપની ઓલા ઇલેકટ્રીકમાં રતનટાટા એ કર્યુ રોકાણ

મુંબઇ : ટાટા સન્સના માનદ ચેરમને રતન ટાટાએ ઓલાની નવી કંપની ઓલા ઇલેકટ્રીક મોબિલિટી સીરીઝ એ ફંડીંગ રાઉન્ડમાં અઘોષિત રકતનું રોકાણ કર્યુ છે. ઓલા ઇલેકટ્રીકએ આ વર્ષ માર્ચમાં ટાઇગર ગ્લોબલ, મેટ્રિકસ પાર્ટનર્સ ઇન્ડિયા અને અન્યથી રૂા. ૪૦૦ કરોડ મેળવ્યા હતા. ટાટા ઓલાની પેરેંટ કંપની એએનઆઇ ટેકનોલોજીન ની શરૂઆતી નિવેશક પણ છે.

(11:33 pm IST)