Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

કોયમ્તૂરના રિજોર્ટમાં રેવ પાર્ટી કરી રહેલ ૧૬૫ યુવાઓની ધરપકડઃ ગાંજો અને હશીશ જપ્ત

 

કોયંબતૂટ (તમિલનાડુ) જિલ્લામાં પોલ્લાચી પાસે એક રિજોર્ટમાં રેવ પાર્ટીમા ંડ્રગ્સ લઇ રહેલ ૧૬૫ યુવાઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસ એ સ્થળ પરથી ગાંજો,એમડીએમએ કોકીન,હરીશ અને પ્રતિબંધિત ટેબલેટસ જપ્ત કરી છે પોલીસએ કહ્યું પાર્ટીનો ખુલાસો ત્યારે થયો જયારે ડાંસ ફલોર પર બે જુથમાં લડાઇ થઇ અને કોઇએ એમને સૂચના આપી.

(10:48 pm IST)