Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ભીમરાવ આંબેડકરના પૌત્ર આનંદરાજ આંબેડકર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા

ડો.ભીમરાવ આંબેડકરના પૌત્ર અને રિપબ્લિકમ સેનાના અધ્યક્ષ આનંદરાજ આંબેડકર શનિવારના દિલ્ીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા એમણે આ અવસર પર કહ્યું કે આંબેડકરના સપનાને કોંગ્રેસ પૂરા કરશે આનંદરાજએ દિલ્લીની બધી સીટો પર રિપબ્લિકન સેનાના ઉમેદવારોના થાય પરત લેવાની ઘોષણા પણ કરી.

(10:47 pm IST)