Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

મહિલાને રેપ કરવા અને વિડીયો બનાવી બ્લેકમેલ કરવાના આરોપમાં એકટર કરણ ઓબેરોયની ધરપકડ

ટેલીવિજન એકટર કરણ ઓબેરોયને લગ્નનો ઝાંસો આપી એક મહિલાથી રેપ કરવા માટે ધરપકડ કરવામાં આવી છે પોલીસએ બતાવ્યુ ઓબેરોયએના કેવલ મહિલાને બળાત્કાર કર્યો અને વિડીયો બનાવી મોટા પૈસાની માંગ કરી પૈસા ન દેવા પર વિડીયોને સાર્વજનિક કરવાની ધમકી પણ આપી.

(10:45 pm IST)