Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

કોના ભાવિ સીલ થયા

તમામ દિગ્ગજો વચ્ચે સીધી સ્પર્ધા

નવીદિલ્હી, તા. ૬ :  લોકસભા ચૂંટણીના  પાંચમાં તબક્કામાં આજે મતદાન થયું  હતું. ભાજપના રાજ્યવર્ધનસિંહ રાઠોર પણ આ તબક્કાના ઉમેદવાર  હતા. આની સાથે જ કોના કોના ભાવિ સીલ થઇ ગયા છે તે નીચે મુજબ છે.

*    રાહુલ ગાંધી ( કોંગ્રેસ પ્રમુખ, અમેઠી)

*    સોનિયા ગાંધી (યુપીએ અધ્યક્ષ, કોંગ્રેસ લીડર, રાયબરેલી)

*    સ્મૃતિ ઇરાની (કેન્દ્રીયમંત્રી, ભાજપ લીડર, અમેઠી)

*    રાજસ્થાન સિંહ (ભાજપ નેતા, લખનૌ)

*    પ્રમોદ કૃષ્ણમ (કોંગ્રેસ,  લખનૌ)

*    રાજ્યવર્ધનસિંહ રાઠોર (ભાજપ નેતા, જયપુર ગ્રામ્ય)

*    કૃષ્ણા પુનિયા  (કોંગ્રેસ નેતા, જયપુર ગ્રામ્ય)

*    અર્જુન મુન્ડા(ભાજપ નેતા,ખુંટી)

*    મહેબુબા મુફ્તિ (પીડીપી નેતા, અનંતનાગ)

*    હનુમાન બેનિવાલ ( રાલોપા, નાગૌર)

*    પ્રસુન બેનર્જી  (ટીએમસી, હાવડા)

*    રતિદેવી સેનગુપ્તા  (ભાજપ, હાવડા)

*    જીતેન્દ્રસિંહ  (કોંગ્રેસ, અલવર)

*    અર્જુનરામ મેઘવાલ  (ભાજપ, બિકાનેર)  

(8:05 pm IST)