Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

પાંચમાં તબક્કામાં ક્યાં કેટલી સીટ પર મતદાન

ઉત્તરપ્રદેશમાં ૧૪ સીટ પર મતદાન

નવી દિલ્હી, તા. ૬ : લોકસભા ચૂંટણીના ચાર તબક્કા માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે પાંચમાં તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મધ્યમથી ભારે મતદાન થયું હતું. અગાઉના તબક્કાની જેમ જ બંગાળમાં આ વખતે પણ બમ્પર મતદાન થયું હતું. જ્યારે બાકીના રાજ્યોમાં ૫૫ ટકાથી લઈને ૬૪ ટકા સુધી મતદાન નોંધાયું હતું. પાંચમા તબક્કામાં કયા રાજ્યમાં કેટલી સીટ પર મતદાન થઇ રહ્યુ છે તે નીચે મુજબ છે

રાજ્ય............................................................ બેઠક

ઉત્તરપ્રદેશ....................................................... ૧૪

બિહાર.............................................................. ૦૫

પશ્ચિમ બંગાળ.................................................. ૦૭

મધ્યપ્રદેશ....................................................... ૦૭

રાજસ્થાન......................................................... ૧૨

જમ્મુ કાશ્મીર.................................................... ૦૨

ઝારખંડ............................................................ ૦૪

કુલ.................................................................. ૫૧

(8:05 pm IST)