Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

રમઝાનમાં ભીખ માંગવા ટ્રાવેલ વીઝા પર દૂબઇ જાય છે ભિખારીઃ લાખોની કમાણી

: દૂબઇ પોલીસનો દાવોઃ ટ્રાવેલ વીઝા પર ૧ મહિના માટે આવેલા અનેક ભીખારીઓની ધરપકડ કરાઇ છેઃ રમઝાન દરમ્યાન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશથી અહીં આાવે છે ભીખારીઃ લાખોની કમાણી થાય છેઃ દૂબઇ પોલીસે ૧૮ લાખ સાથે ૧ ભિખારીની ધરપકડઃ કરીઃ રપ૦ થી વધુની થઇ ધરપકડઃ ગયા વર્ષે ૭૮૧ પકડાયા હતાં: દૂબઇ-અબુધાબીમાં રમઝાનમાં ભીખારી વધુ દેખાતા પોલીસે કરી કાર્યવાહી

(3:32 pm IST)