Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

દિલ્હીમાં ભાજપના પ્રચારની ધૂમ મચાવતા પ્રદીપ ખીમાણી

રાજકોટઃ. દિલ્હીના દક્ષિણ લોકસભા વિસ્તારમાં ગઈકાલે ભાજપના ઉમેદવાર રમેશ વિધુડીજીના સમર્થનમાં યોજાયેલ જાહેરસભામાં મંચ પર ઉતરાખંડના પ્રદેશ ભાજપ પ્રમુખ અજય ભટ્ટ, ગુજરાત ભાજપના અગ્રણી જૂનાગઢવાળા પ્રદીપ ખીમાણી વગેરે ઉપસ્થિત રહેલ તે પ્રસંગની તસ્વીર. વકતાઓએ મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.

(12:00 pm IST)