Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

અર્થવ્યવસ્થા મજબુતઃ વિદેશ મુદ્રા ભંડાર ૧ વર્ષના ઉચ્ચત્તમ સ્તરે

મુંબઈઃ પીએમ મોદીના નેતૃત્વમાં દેશનું અર્થતંત્ર સતત મજબુત થઈ રહ્યું છેઃ દેશનું વિદેશી મુદ્રા ભંડાર ૧ વર્ષની ટોચેઃ ૨૬ એપ્રિલે પુરા થયેલા સપ્તાહમાં ૪.૩૬ અબજ ડોલર વધીને ૪૧૮.૫૧ અબજ ડોલર સુધી પહોંચ્યુ છે જે અગાઉના સપ્તાહે ૪૧૪.૧૪ અબજ ડોલર હતુઃ ૧૯૯૧માં આ ૫.૮ બિલીયન ડોલર હતુ ત્યારે પાકિસ્તાનનું ૧.૨ બીલીયન ડોલર હતુ આજે પાકિસ્તાનનું ૮.૮ બીલીયન ડોલર છે જ્યારે ભારતનું ૪૦૦ બીલીયન ડોલર છે

(11:57 am IST)