Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

ચૂંટણી ગરમાગરમી દરમ્યાન મોદી-નવીન પટનાયક મળ્યાઃ શું મનમેળ થશે?

આજે સવારે વડાપ્રધાન મોદી ભુવનેશ્વર પહોંચ્યા તો એરપોર્ટ પર મુખ્યમંત્રી નવીન પટનાયકે તેમનું સ્વાગત કયુંર્ હતું. બંન્નેએ હાથ મિલાવ્યાઃ પટનાયકે મોદીને શાલ પણ ઓઢાડીઃ ઓડિશામાં લોકસભાની સાથેસાથે વિધાનસભાની ચૂંટણી પણ થઇ રહી છેઃ ભાજપે પૂરી તાકાત કામે લગાડી છેઃ ભાજપનો ઇરાદો બીજેડીને પછાડવાનો છેઃ ત્યારે આ તસ્વીર ઘણુ બધુ કહી જાય છેઃ હાથ મળ્યા પણ મન મળશે? એવી ચર્ચા છેઃ જો એનડીએને બહુમતી ન મળે તો બીજેડી ભાજપને સાથ આપી શકે છે.

(11:53 am IST)