Gujarati News

Gujarati News

News of Monday, 6th May 2019

નરેન્દ્રભાઈ મોદી ૧૮૦ ડીગ્રી વડાપ્રધાન છે ! અખિલેશ યાદવ

નવી દિલ્હી :સમાજવાદી પક્ષના સુપ્રીમો અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આકરી

ઝાટકણી કાઢતા કહ્યું છે કે તેઓ ૧૮૦ ડીગ્રી વડાપ્રધાન છે !

તેઓ જે કાંઈ કહે છે તેનાથી બિલકુલ ઊંધું જ કરે છે. તેઓ માત્ર ૧% પ્રજાના જ પીએમ છે.

(12:00 am IST)