Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

સેન્‍સેકસ ૫૦૦ પોઇન્‍ટ ઉછળ્‍યો

મુંબઇઃ શેરબજારમાં તેજીનો માહોલ ૨.૩૦ કલાકે સેન્‍સેકસ ૫૨૦ પોઇન્‍ટ વધીને ૬૦૩૨૯: નીફટી ૧૫૦ પોઇન્‍ટ વધીને ૧૭૭૪૪: અદાણીના શેર્સ ૮ ટકા જેટલા અપઃ નાયકા ૨ ટકા તુટયો

(3:37 pm IST)