Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

નરેન્દ્રભાઇ મોદીએ રંઘોળાની ઘટના અંગે ઉંડા શોકની લાગણી વ્યકત કરી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ રંઘોળા પાસે સર્જાયેલ દુઃખદ ઘટના અંગે ટ્વિટ કરીને ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી.

(3:53 pm IST)