Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

વેબસાઇટ પર લોકસભા ચૂટણીનુ બનાવટી શેડયુલ પ્રકાશિત કરવા પર એક શખ્સની ધરપકડ

દિલ્હી પોલીસએ ચૂંટણી આયોગની ફરિયાદ પર ઝારખંડના એક શખ્સને લોકસભા ચૂંટણીનું બનાવટી શેડયુલ પોતાની વેબસાઇટ પર પ્રકાશીત  કરવાના આરોપમાં ધરપકડ કરવામા આવેલ છે. આરોપીએ પોલીસને પૂછપરછમાં જણાવ્યૂ કે તેને આ શેડયુલ એક વ્હોટસ એપ ગ્રુપ મારફત મળ્યુ  અને પોતાની વેબસાઇટની લોકપ્રિયતા વધારવા માટે એમણે આ પ્રકાશીત કર્યુ.

(10:17 pm IST)