Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

પ્રત્યાપર્ણ આદેશ વિરૂદ્ધ અપીલ કરીશઃ વિજય માલ્યા

બ્રિટન દ્વારા પ્રત્યાર્પણને મંજુરી આપ્યા પછી  શરાબ કારોબારી વિજય માલ્યાએ  આના વિરૂધ્ધ અપીલ કરવાની વાત કરી છે. એમણે કહ્યુ ૧૦ ડિસેમ્બર ર૦૧૮ ના  વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટના નિર્ણય પછી  મે અપીલ કરવાનો ઇરાદો જાહેર કરેલ હતેા. ગૃહમંત્રીના ફેંસલા પહેલા અપીલની પ્રક્રિયા શરૂ નથી કરી શકતો. હવે હુ આ પ્રક્રિયા શરૂ કરીશ.

(12:00 am IST)