Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સમગ્ર મુંબઈમાંથી નાઈટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો

મુંબઈમાંથી નાઇટ કર્ફ્યુના પ્રતિબંધો હટાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અગાઉ કહ્યું હતું કે 5 જાન્યુઆરી બાદ રાત્રી કર્ફ્યુના પ્રતિબંધો હટાવવામાં આવશે. મુંબઈ પોલીસે ગઈ રાત્રે બુધવારે જાહેરાત કરી છે કે, ૨૩ ડિસેમ્બરથી શહેરમાં ૧૧ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધીના કરફ્યુ પ્રતિબંધો લાગુ કરવામાં આવેલ જેનો અમલ હવે હટાવી લેવામાં આવ્યો છે.

(1:56 am IST)