Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અમેરીકામાં અફરાતફરી નો માહોલ : વોશિંગ્ટન ડી.સી.ના મેયરે અમેરિકાની રાજધાનીમાં સાંજે ૬ વાગ્યે કર્ફ્યુ લાદવાનો આદેશ આપ્યો છે. ટ્રંપમી તરફેણ કરનારા વિરોધીઓ દ્વારા ધસી જવાના અને ચૂંટણીને નહિ માનવાનું લક્ષ્ય રાખ્યા પછી આ પગલું લેવાયું છે : રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થકોએ યુએસ કેપિટોલ DC માં જબ્બર વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા, કારણ કે ધારાસભ્યોએ બીડેનની જીતને પ્રમાણિત કરી છે : અમેરીકા.ના ચૂંટણી પરિણામો સામે વાંધા લેવાનો વાઇસ પ્રેસિડેન્ટ પેન્સના ઇનકાર ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે જબરો વિરોધ નોંધાવ્યો છે : જબરી અસમંજસ ભરી સ્થિથીમાં અમેરીકા ધકેલાયું છે : હાલના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સહુને શાંતિ જાળવવા અપીલ કરી છે

(1:54 am IST)