Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

ભારતમાં કોરાનાનો મૃત્યુઆંક દોઢ લાખને પાર પહોંચ્યોઃ ૨૪ કલાકમાં વધુ ૨૬૪ દર્દીનાં મોત

કોવિડ-૧૯નો સામનો કરી ૯૯.૯૭ લાખ દર્દીઓ સાજા થયાઃ હાલ માત્ર ૨,૨૭,૫૪૬ એકિટવ કેસો

નવી દિલ્હી, તા.૬:ભારતમાં કોરોનાની વેકસીનેશનનું અભિયાન ચાલુ થાય તે પહેલા સંક્રમિત થયેલા દોઢ લાખ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂકયા છે. જયારે બીજી તરફ કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા ૧ કરોડની નજીક પહોંચી ગઈ છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૦૮૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૬૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૩,૭૪,૯૩૨ થઈ ગઈ છે. નવી દિલ્હીૅં ભારતમાં કોરોનાની વેકસીનેશનનું અભિયાન ચાલુ થાય તે પહેલા સંક્રમિત થયેલા દોઢ લાખ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂકયા છે. જયારે બીજી તરફ કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા ૧ કરોડની નજીક પહોંચી ગઈ છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૦૮૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૨૬૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૩,૭૪,૯૩૨ થઈ ગઈ છે.

નવી દિલ્હીૅં ભારતમાં કોરોનાની વેકસીનેશનનું અભિયાન ચાલુ થાય તે પહેલા સંક્રમિતથયેલા દોઢ લાખ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂકયા છે. જયારે બીજી તરફ કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા ૧ કરોડની નજીક પહોંચી ગઈ છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૦૮૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૬૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૩,૭૪,૯૩૨ થઈ ગઈ છે

 વિશેષમાં, દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૯ લાખ ૯૭ હજાર ૨૭૨ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૨૧,૩૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૨૭,૫૪૬ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૦,૧૧૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. )

વિશેષમાં, દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૯ લાખ ૯૭ હજાર ૨૭૨ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૨૧,૩૧૪ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૨૭,૫૪૬ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૦,૧૧૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ બુધવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૫ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૭,૭૪,૬૩,૪૦૫ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૯,૩૧,૪૦૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.  ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજયમાં ફકત ૬૫૫ નવા કેસ આવ્યા છે. રાજયમાં ૨૪ કલાકમાં ૮૬૮ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે જયારે રિકવરી દર વધીને ૯૪.૮૭ ટકા એ પહોંચ્યો છે. દરમિયાન રાજયમાં કોરોના વાયરસથી વધુ ૪ દર્દીનાં મોત થયા છે.

ઈંગ્લેન્ડમાં ૬૧ હજાર નવા કોરોના કેસ, જબરો વિસ્ફોટ : કોરોના કેસમાં મોટો ઉછાળો આવતા લંડનમાં કેન્સરના અરજન્ટ ઓપરેશનો બંધ કરાયા

જાપાનમાં રેકર્ડબ્રેક ૪૮૦૦ નવા કોરોના કેસ નોંધાયા : જર્મનીમાં કડક નિયંત્રણો સાથે ૩૧મી સુધી લોકડાઉન લંબાવાયું

અમેરિકામાં કોરોનાનો જવાળામુખી ફાટયો : છેલ્લા ૨૪ કલાકમાં નવા સવા બે લાખ કેસ અને સાડા ત્રણ હજારના મોત

ભારતમાં નવા ૧૮ હજાર કેસ અને ૨૬૪ના મોત : બ્રાઝિલમાં ૫૭ હજાર અને રશિયામાં ૨૪ હજાર કોરોના કેસ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા

અમેરીકા        :   ૨,૨૫,૫૫૮ નવા કેસો

ઈંગ્લેન્ડ         :   ૬૦,૯૧૬ નવા કેસો

બ્રાઝીલ         :   ૫૭,૪૪૭ નવા કેસો

રશિયા          :   ૨૪,૨૪૬ નવા કેસો

ફ્રાન્સ            :   ૨૦,૪૮૯ નવા કેસો

ભારત           :   ૧૮,૦૮૮ નવા કેસો

સ્પેન            :   ૧૬,૩૪૩ નવા કેસો

ઈટલી           :   ૧૫,૩૭૮ નવા કેસો

જર્મની          :   ૮,૦૭૦ નવા કેસો

ઈઝરાયલ       :   ૭,૯૬૬ નવા કેસો

કેનેડા           :   ૭,૨૨૨ નવા કેસો

જાપાન          :   ૪,૮૮૩ નવા કેસો

યુએઈ           :   ૧,૯૬૭ નવા કેસો

બેલ્જીયમ       :   ૮૭૬ નવા કેસો

સાઉથ કોરીયા  :   ૭૧૫ નવા કેસો

સાઉદી અરેબીયા    :    ૧૦૪ નવા કેસો

ચીન            :   ૩૩ નવા કેસ

હોંગકોંગ        :   ૩૨ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :   ૧૯ નવા કેસ

ભારતમાં નવા ૧૮ હજાર કેસ અને ૨૬૪ના મોત

નવા કેસો      :     ૧૮,૦૮૮ કેસો

નવા મૃત્યુ     :     ૨૬૪

સાજા થયા     :     ૨૧,૩૧૪

કુલ કોરોના કેસો     :   ૧,૦૩,૭૪,૯૩૨

એકટીવ કેસો   :     ૨,૨૭,૫૪૬

કુલ સાજા થયા      :   ૧,૦૦,૦૦,૨૭૩

કુલ મૃત્યુ       :     ૧,૫૦,૧૧૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૨,૧૫,૭૮,૬૦૬ કેસો

ભારત       :    ૧,૦૩,૭૪,૯૩૨ કેસો

બ્રાઝીલ     :    ૭૮,૧૨,૦૦૭ કેસો

કેરળમાં ફરી ૫ હજાર ઉપર કોરોનાના નવા કેસ નોંધાયાઃ બીજા નંબરે મહારાષ્ટ્રમાં પણ ૩૧૦૦ કેસ આજે નોંધાયા

દેશના મોટા શહેરોમાં મુંબઈમાં આજે સવારે ૨૪ કલાકમાં નવા ૫૩૯ કેસ : પુણેમાં ૫૦૭ : દિલ્હીમાં ૪૪૨: બેંગ્લોરમાં ૩૯૩ કેસ : ચેન્નાઇમાં ૨૩૫ : અમદાવાદ ૧૪૭ ઇન્દોર ૧૪૩ : લખનઉ ૧૪૨ : ભોપાલ ૧૩૦ અને જયપુરમાં ૮૮ નવા કોરોના કેસ નોંધાયા છે

ગુજરાતમાં ઘટીને ૬૫૫ કેસ

૩૫ નવા કેસ સાથે ગુરૂગ્રામમા સૌથી ઓછા કેસ નોંધાયા છે

કેરળ         :  ૫,૬૧૫

મહારાષ્ટ્ર     :  ૩,૧૬૦

છત્તીસગઢ    :  ૧,૦૨૧

તામિલનાડુ   :  ૮૨૦

કર્ણાટક       :  ૮૧૫

ઉત્તરપ્રદેશ   :  ૬૯૩

મધ્યપ્રદેશ   :  ૬૭૧

ગુજરાત      :  ૬૫૫

પ.બંગાળ     :  ૮૧૨

મુંબઈ        :  ૫૩૯

પુણે          :  ૫૦૭

દિલ્હી         :  ૪૪૨

બિહાર        :  ૪૧૧

રાજસ્થાન    :  ૩૯૭

બેંગ્લોર       :  ૩૯૩

આંધ્રપ્રદેશ    :  ૩૭૭

હરિયાણા     :  ૨૫૯

ઉત્તરાખંડ     :  ૨૫૪

તેલંગણા     :  ૨૫૩

ચેન્નાઈ       :  ૨૩૫

પંજાબ        :  ૨૧૧

કોલકતા      :  ૧૯૯

ઓડીશા      :  ૧૯૮

ઝારખંડ       :  ૧૫૧

અમદાવાદ   :  ૧૪૭

ઈન્દોર       :  ૧૪૩

લખનૌ       :  ૧૪૨

જમ્મુ કાશ્મીર :  ૧૩૭

ભોપાલ       :  ૧૩૦

હિમાચલ પ્રદેશ  :        ૧૦૨

ચંદીગઢ      :  ૯૦

જયપુર       :  ૮૮

મણીપુર      :  ૮૫

ગોવા         :  ૮૦

પુડ્ડુચેરી       :  ૪૭

આસામ      :  ૪૧

ગુરૂગ્રામ      :  ૩૫

(3:12 pm IST)