Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

હિંદુ દેવી-દેવતાઓની ઠેકડી ઉડાવવા અંગે ધરપકડ થયેલ મુનવ્વર ફારૂકીની જામીન અરજી ફગાવી દીધી

હિંદુ દેવી-દેવતાઓની અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ સહિતના નેતાઓની મધ્યપ્રદેશના ઈંદોર ખાતેના એક હાસ્ય સમારોહમાં ઠેકડી ઉડાવવાના કહેવાતા બનાવમાં ગુજરાતના હાસ્ય કલાકાર મુનવર ફારુકીની ઇન્દોર પોલીસે ધરપકડ કરી હતી. મુનવર ફારુકીએ  અદાલતમાં કરેલી જામીન અરજી ઈન્દોર સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે

(8:50 am IST)