Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

કેન્‍દ્રએ બીજેપીના ગુંડા મોકલ્‍યાઃ આ ફાંસીવાદી સર્જીકલ સ્‍ટ્રાઇકઃ જેએનયુ હિંસા પર પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનરજીની ધગધગતી પ્રતિક્રિયા

પશ્ચિમ બંગાળની મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ જેએનયુ હોસ્‍ટેલમાં હિંસાને ફાંસીવાદી સર્જીકલ સ્‍ટ્રાઇક બતાવેલ છે.

એમણે કહ્યું એક તરફ એમણે (કેન્‍દ્ર સરકાર) બીજેપીના ગુંડા મોકલ્‍યા અને બીજી તરફ પોલીસને નિષ્‍ક્રિય કરી દીધી. મમતાએ કહ્યું મને તો બોલતા પણ શરમ આવે  છે આવા ખતરનાક ઢંગથી પ્રાયોજીત  ખેલ બનાવી લોકતંત્ર પર હુમલા થઇ રહ્યા છે. સરકાર વિરૂદ્ધ બોલવાવાળાને પાકિસ્‍તાની બનાવી દયે છે.

(10:14 pm IST)