Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

અમેરિકી સૈન્ય બેસ પર ફાયરીંગ દરમ્યાન હાજર હતા ભારતીય વાયૂ સેના પ્રમુખ અને એમની ટીમ

               હવાઈ ( અમેરિકા) માં આવેલ સંયુકત નૌસેના અને વાયુસેના બેસ પર બુધવારના થયેલ ફાયરીંગની ઘટના સમયે ભારતીય વાયુસેનાના પ્રમુખ આર.કે.એસ. ભદોરિયા અને તેમની ટીમ બેસ પર જ હાજર હતી.

         જો કે વાયુસેના પ્રમુખ અને બધા વાયુસૈનિક પુરી રીતે સુરક્ષિત છે. ફાયરિંગ કરનાર અમેરિકી નાવિકએ ૩ લોકોને ઘાયલ કરી પોતાની જાન લઇ લીધી હતી.

(11:33 pm IST)