Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

આઇડીબીઆઇ બેંકનો હિસ્સો ખરીદવાની ઓફરમાં સરકાર ભાગ નહી લ્યે

આઇડીબીઆઇ બેંકએ જણાવ્યું કે આમા પ૧ ટકા સુધી હિસ્સો ખરીદવા માટે  સરકારી વિમા કંપની એલઆઇસીની ખુલ્લી ઓફરમાં સરકાર ભાગ નહી લ્યે.  એલઆઇસી, આઇડીબીઆઇ બેન્કની ર૬ ટકા ભાગીદારી ખરીદવા માટે ૩-૧૪ ડિસેમ્બર સુધી ખુલ્લી ઓફર લાવેલ છે. કોઇપણ સૂચીબધ્ધ કંપનીમાં રપ ટકાથી વધારે ભાગીદારી ખરીદવા માટે ખુલ્લી ઓફર લાવવી જરૃરી છે.

 

(12:00 am IST)