Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

CAની પરીક્ષાની જાણકારી વેબસાઇટ ઉપર આપેઃ કોર્ટ

નવી દિલ્હી તા. પઃ સીએના વિદ્યાર્થીઓની ચિંતા દુર કરવાના ઉપાયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, વેબસાઇટના સુચના આપવાનો નિર્દેશ કર્યો છે.સુપ્રીમ કોર્ટે ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઇન્ડીયાને નિર્દેશ કર્યો છે કે વિજ્ઞપ્તી દ્વારા પણ વિદ્યાર્થીઓને જણાવે છે કે પરીક્ષા માટેની કોરોનાની ગાઇડલાઇન યોજના કઇ છે. કોર્ટે ર૧ નવેમ્બરથી ૧૪ ડીસેમ્બર દરમીયાન લેવાના સીએ પરીક્ષા માટે એસઓપી નિર્ધારણ સળંગ અરજી પણ પૂર્ણ કરી છે.

(3:32 pm IST)