Gujarati News

Gujarati News

News of Thursday, 5th November 2020

અમેરિકા ચૂંટણી ચકરાવો, ટ્રમ્પને હટાવો બેનર લઇ વાઇટ હાઉસ પાસે એકત્રિત થયા પ્રદર્શનકારી

વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી ના પરિણામ આવતા પહેલા વ્હાઇટ હાઉસ પાસે મંગળવાર મોડી રાત્રે બ્લેક લાઇટસ મેટર પ્લાઝા પર હજારો પ્રદર્શનકારી એકત્રિત થયા અને આમાંથી થોડા ટ્રમ્પને હટાવો બેનર સાથે જોવા મળ્યા સમાચાર એજન્સી એપીના મુતાબિક હાલમાં અમેરિકામાં કયાંય પણ હિંસા/વ્યાપક અશાંતિ નથી જોવા મળી રિપોર્ટસ પ્રમાણે ચૂંટણી પરિણામ પછી હિંસાની આશંકા છે.

(9:58 pm IST)