Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વી પજી નેટવર્ક પર કામદારો સાથે સંવાદઃ

ભવિષ્યમાં હરણફાળ ભરીને વોડાફોન આઇડિયા લિમિટેડ (વીઆઇએલ) એ આજે રાષ્ટ્રીય રાજધાનીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં એના લાઇવ પજી નેટવર્ક તરફ પરિવર્તન શરૂ કર્યું હતું વી. પજી લાઇવ નેટવર્ક પર પ્રથમ કોલ ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો જેમણે વી પજી ડિજિટલ ટ્વિન ટેકનોલોજી ઉપયોગ કરીને દ્વારકામાં નિર્માણાધિન દિલ્હી મેટ્રોની ટનલની ઇમર્સિવ કે સંપૂર્ણ ટુર કરી હતી. આ કોલમાં દિલ્હીના આદરણીય લેફટનન્ટ ગવર્નર શ્રી વિનયકુમાર સકસેના ઉપસ્થિત હતા જેમણે આદરણીય પ્રધાનમંત્રી સાથે સાઇટ પર એક કામદારના સંવાદની સુવિધા કરી હતી. વી. પજી પ્રદર્શન માટે આઇએમસી પર આદરણીય પ્રધાનમંત્રી સાથે આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બીરલા ઉપસ્થિત હતા.

 

(4:41 pm IST)