Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

રાજ્યના વિદ્યાર્થીઓને મોટી રાહત :ધો,9 થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડો

કોરોનાની પરિસ્થિતિને લઇને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય:અંદાજિત 30 ટકા અભ્યાસ ક્રમમાં ઘટાડો:એક વર્ષ માટે નિયમ લાગુ રહેશે :ધો.10-12ના વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરિક્ષા આપી શકશે

અમદાવાદ : રાજ્યના વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે ધો,9 થી 12ના અભ્યાસક્રમમાં ઘટાડોકરવા નિર્ણંય લેવાયો છે  કોરોનાની પરિસ્થિતિને લઇને અંદાજિત 30 ટકા અભ્યાસ ક્રમમાં ઘટાડો કરવા નિર્ણંય કરાયો છે :એક વર્ષ માટે નિયમ લાગુ રહેશે,આ ઉપરાંત ધો.10-12ના વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરિક્ષા આપી શકશે

  ગુજરાત માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ શિક્ષણમંત્રીના અધ્યક્ષ સ્થાને કોવીડ 19ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં શૈક્ષણિક વર્ષ 2020-21`માટે શાળાઓમાં શિક્ષણિક કાર્યના દિવસો અને અભ્યાસક્રમ,આ ઘટાડો કરવા અંગે વિચારણા,માટે યોજાયેલી બેઠકમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય થઇ સ્કેલ નથી પરંતુ ઓનલાઇન શિક્ષણ દ્વારા વીદ્યાર્થીઓને શિક્ષણ આપવાની કામગીરી અંગે અલગ અલગ માધ્યમો દ્વારા કરવામાં આવેલ છે આ સમગ્રયતા વિચારણા કરીને વિદ્યાર્થીઓના હિતમાં વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12માં અભ્યાસક્રમમાં એન્ડજીત 30 ટકા જેટલો ઘટાડો કરવા અંગે નિર્ણ્ય લેવાયો હતો તેમજ બોર્ડની પરીક્ષણો તણાવ ઘટાડવા નિર્ણ્ય કરાયો છે ઘરોં,9થી 12ના અભયસક્રમમાંથી ઘટાડેલ મુદ્દાઓ પરીક્ષાના હેતુ માટે ઘટાડેલ હોય મૂળ અભયસક્રમાંથી રદ કરવામાં આવેલ છે આ એક વર્ષ માટે લાગુ પડશે

 

(6:39 pm IST)