Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

ઉત્તરાંખડમાં બસ ખાઈમાં ખાબકતા નવ લોકોના મોત :મૃત્યુ પામેલાની યાદી: ત્રણ મહિલાના સહીત પાંચ ઈજાગ્રસ્ત

 

ઉત્તરાંખડમાં બસ ખાઈમાં ખાબકતા નવ લોકોના મોત થયા છે પોલીસ અને SDRFની ટીમ દ્વારા ખીણમાંથી મૃતદેહો બહાર કાઢવાની અને રેસ્ક્યૂ ઓપરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મૃતકોના નામ

હેમરાજભાઈ બેહચરભાઈ રામપરીયા

મગનભાઈ બેહચરભાઈ સેવટીયા
ભગવાનભાઈ ભવાનભાઈ રાઠોડ
ચંદુભાઈ તુલસીભાઈ ટંક
દેવજીભાઈ હિરજીભાઈ ટંક
ભાનુબેન દેવજીભાઈ ટંક

ગોદાવરીબેન ભગવાનભાઈ રાઠોડ

ઈજાગ્રસ્તોના નામ
કંચનબેન હેમરાજભાઈ
લીલાબેન ચન્દુલાલ
પુષ્પાબેન
દયાલભાઈ જાધવ
દયાલ
તુલસીભાઈ જાધવ

(11:37 pm IST)