Gujarati News

Gujarati News

News of Friday, 5th October 2018

શેરબજારમાં ત્રણ દિવસની સ્થિતિ...

મુંબઈ, તા. ૫ : શેરબજાર આજે ફરી એકવાર હચમચી ઉઠ્યું હતું. સતત ત્રીજા દિવસે ઘટાડાનો દોર જારી રહ્યો હતો. બુધવાર, ગુરુવાર અને શુક્રવારના દિવસે શેરબજારમાં જે અફડાતફડી થઇ છે જેના તમામ લોકો હચમચી ઉઠ્યા છે. સેંસેક્સમાં ત્રણ દિવસનો ઘટાડો નીચે મુજબ છે.

સેંસેક્સમાં બુધવારના દિવસે ઘટાડો................. ૫૫૧

સેંસેક્સમાં ગુરુવારના દિવસે ઘટાડો.................. ૮૦૬

સેંસેક્સમાં શુક્રવારના દિવસે ઘટાડો ................. ૭૯૨

સેંસેક્સમાં છેલ્લા ત્રણ દિવસમાં ઘટાડો........... ૨૧૪૯

(7:33 pm IST)