Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

ટવીટર ઇન્ડિયાના પ્રમુખ તરનજીતસિંહએ રાજીનામું આપ્યું

એક અહેવાલ પ્રમાણે ટવીટર ઇન્ડિયાના નિર્દેશક તરનજીતસિંહે રાજીનામું આપ્યું છે. અને એમની જગ્યા ટવીટરના રેવન્યુ સ્ટ્રેટીજી એન્ડ ઓપરેસન્સના ગ્લોબલ હેડ બાલાજી કૃષ હવે કાર્યકારી પ્રમુખ હશેે.  ૪ વર્ષથી ટવીટર સાથે સંકળાયેલા સિંહે મે-ર૦૧૭ માં આ પદ પર આવેલા. ટવીટર પહેલા તેઓ બીબીસી-આઉટલુક મેગેઝીન અને ધી પાયોનીયર અખબારમાં કામ કરી ચૂકયા છે.

(11:32 pm IST)