Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

લોકસભા ઇતિહાસમાં સૌથી યુવા સાંસદએ પોતાના પ્રથમ ભાષણમાં સ્ટીલ પ્લાંટની માંગ કરી

 લોકસભા ઇતિહાસમાં સૌથી યુવા અને કયોઝર(ઓડીશા) થી બીજેડી સાંસદ ચંદ્રાણી મુુર્મૂ (ર૬) એ ગુરૂવારના સંસદમા઼ પોતાનું પ્રથમ ભાષણ આપ્યુ.

 

        આ દરમ્યાન એમણે  પોતાના ક્ષેત્રમાં સ્ટીલ પ્લાન્ટ લગાવવાની માંગ રાખતા કહ્યું કે આનાથી રોજગાર સર્જનમાં મદદ મળશે.

        મુર્મુએ બીજેપી પ્રત્યાશી અનંત નાયકને હરાવી કયોંઝર લોકસભા સીટ જીતી હતી.

        કયોંઝરમાં પ્રચુર માત્રામાં કાચો માલ ઉપલબ્ધ છે.

(12:00 am IST)