Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

કર્ણાટકમાં કોરોનાના ૮ નવા કેસ નોંધાયા

બેંગલુરૃઃ કર્ણાટકમાં કાલ સાંજ થી આજે બપોર ૧ર વાગ્યા સુધીમાં વધુ નવા કોરોના કેસ નોંધાયા. રાજયમાં કુલ કેસોની સંખ્યા ૬પ૯ છે જેમાં ૩ર૪ ડિસ્ચાર્જ અને ર૮ મોત શામેલ છે.

(11:51 pm IST)