Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

બિહારઃ મુજફરપુરના ડકરમા ગામમા ત્રણ મહિલાઓને ઢોરમાર મારવામા આવ્યો વિડીયો વાયરલ

પટનાઃ બિહારના મુજફરપુરના ડકરમા ગામમાં ત્રણ મહિલાઓને માર મારી મારીને અધમરા કરી દેવાવાળા એક વાયરલ વિડીયો સાથે આવ્યા પછી પૂર્વી મુજફરપુરના એસડીઓ કુંદનકુમારએ કહ્યુ એક અપરાધ છે પુરી તપાસ પછી પોલીસ કાર્યવાહી થશે.

(11:37 pm IST)