Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

કોરોનાની ભયાનકતાઃ આંધ્ર પ્રદેશમા કોરોના વાયરસના ૬૭ નવા કેસ નોંધાયા

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસના ૬૭ નવા કેસ નોંધાયા છે. કુલ કેસોની સંખ્યા ૧૬૫૦ થઇ ગઇ અત્યાર સુધી કોરોનાના કુલ ૧૦૯૩ સક્રિય કેસ છે.

(12:00 am IST)