Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

BSF ના ડ્રાઇવર કોરોનાના પોઝીટીવ, IMCT ટીમ સાથે કોલકાતા ગયા હતા

કોલકાતાઃ કોલકાતામા ઇન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટલ ટીક (આઇએમસીટી)ના કાફલા માટે એસ્કોર્ટ કાર ચલાવવાવાળા બીએસએફ ડ્રાઇવરને કોરોના પોઝીટીવ આવ્યો.

ડ્રાઇવરને ૩૦ એપ્રિલના તુરત હટાવવામા આવેલ અને અને કવોરોનટાઇનમાં રાખવામા આવેલ એના સંપર્કમાં આવેલ ૫૦ જવાનોને પણ કવોરોનટાઇનમાં રાખવામા આવ્યા છે.

(12:00 am IST)