Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ટાટા મોટર્સએ જાન્યુઆરી પછી ફેબ્રુઆરીમાં પણ ન બનાવી નેનો કાર

ટાટા મોટર્સએ જણાવ્યું કે આ વર્ષે ફેબ્રુઆરીમા એક પણ નેનો કાર બનાવી નથી. જયારે ફેબ્રુઆરી ર૦૧૮ માં  ૩૪ કારોનું ઉત્પાદન કર્યુ હતુ. આ પહેલા જાન્યુઆરી ર૦૧૯ માં પણ કંપનીએ કોઇ નેનો કારનું ઉત્પાદન કર્યુ ન હતુ. ટાટા મોટર્સએ  ફેબ્રુઆરી ર૦૧૯ માં ઘરેલું બજારમા એક નેનો કારનું વેચાણ કર્યુ.

(12:04 am IST)