Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

રાજસ્થાન : માઉન્ટ આબૂના રાજભવનમાંથી ૭ બ્રિટીશકાળની બંદુકોની ચોરી

રાજસ્થાનના માઉન્ટ આબુમાં આવેલ રાજભવનથી ૭ બ્રિટીશકાળની એન્ટીક બંદુકોની ચોરી થઇ છે અને પોલીસ ચોરોની  તપાસમાં લાગી ગઇ છે.  પોલિસના જણાવ્યા પ્રમાણે ચોરી થયેલ બંદૂકો રાજભવનના મુખ્યકક્ષમાં સજાવટ માટે લગાવવામા આવી હતી. રાજભવન રાજયપાલનું ગ્રીષ્મકાલિન આવાસ છે.  જયા ફકત એક ગાર્ડ  એક માળી અને એક સફાઇ કર્મચારી હાજર હોય છે.

(11:16 pm IST)