Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ચૂંટણી નજીકમાં : આસમાન પણ દેશભકિતથી વંચિત નથી રહયું: એર ઇન્ડિયા પર મહબૂબા

         એર ઇન્ડિયા દ્વારા પોતાના ક્રુ-મેમ્બર્સને પ્રત્યેક ઘોષણા પછી '' જય હિન્દ'' બોલવાના નિર્દેશ પર પીડીપી પ્રમુખ મહબૂબા મુફતીએ કહ્યુ છે કમે ચૂંટણી નજીકમાં છે તો દેશભકિતના જોશથી આસમાન પણ વંચિત નથી રહ્યું. એર ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કર્મચારીઓને આ એડવાઇઝરી દેશ કે મિજાજ ને ધ્યાનમાં રાખી પ્રસારિત કરવામાં આવી છે.

(11:03 pm IST)