Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

મોદી સરકારના પાછલા ૪ વર્ષમાં કોલ ઇન્ડિયાનું પુંજીકરણ રૂ. ૮પ૦૦૦ કરોડ ઘટયું

         પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીના પાછલા ૪ વર્ષના કાર્યકાળ દરમ્યાન દુનિયાની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની કોલ ઇન્ડિયાના બજાર પુંજીકરણમા રૂ. ૮પ૦૦૦ કરોડની ઘટ આવી છે. એમનું પુંજીકરણ ૩૧ માર્ચ ર૦૧પ ના રૂ. ર.ર૦ લાખ કરોડના સર્વોચ્ચ લેવલથી ઘટીને ૧ માર્ચ ર૦૧૯ ના રૂ. ૧.૪૪ લાખ કરોડ રહ્યું.  કંપનીમા સરકારની ભાગીદારી ૭ર.૯ ટકા છે.

(11:01 pm IST)