Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ઉતરપ્રદેશમાં ભાઇબહેનનો સંબંધ શર્મશારઃ હાઇવે પર બહેનોને બનાવી હવસનો શિકારઃ સીસીટીવીની મદદથી ધરપકડ

        આજકાલ ક્રાઇમના મુદા બધાને દંગ કરી રહ્યા છે આવામાં જે મુદા સામે આવ્યા છે એ મુદે બહેનોની સજાગતા અને પોલીસના તત્કાલ એકશનમા આવવાથી હૈદરાબાદ કાંડ થવાથી  બચી ગયો. આ મુદે પોલીસનું કહેવું છે કે આરોપી એમ્સમા સંવિદા કર્મી અને એક વિદ્યાર્થી પણ ઘટનામા સામેલ છે.  જયારે ફરિયાદના આધાર પર પોલીસે છેડતી અને ધમકીનો કેસ દાખલ કર્યો છે.

         ખબરોના મુતાબિક કેપીયરગંજથી  ગોરખપુર આવી રહેલ બે બહેનો (સગીર) ની સાથે હાઇવે પર  સોમવારની રાત્રે છેડતી કરવા પર ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી ચુકી છે. આ મુદે કાર સવારમા મનચલોએ  નયનસર ટોલ પ્લાઝા  પાસે બહેનોને  ઘેરી લીધી પોલીસે ટોલ પ્લાઝાના સીસીટીવી કુટેજની મદદથી ચારેય આરોપીઓની ઓળખ કરી લીધી કાર પોલીસ કબજામા લઇ લેવામાં આવી. અન્ય આરોપીઓની ઓળખ થઇ ચૂકી છે. જેમાં આકાશસિંહ, આદિત્યશ્રી વાસ્તવ, અમૃતેન્દ્ર પાંડેય, આઇટીઆઇ વિદ્યાર્થી શિવકાંત શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.

(11:41 pm IST)