Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ફરીવાર શર્મસાર બન્યું દિલ્હી : ચાણક્યપુરીમાં પાંચ વર્ષની બાળકીની યૌનશોષણ : નરાધમ ડ્રાઈવર પીડિતાનો પાડોશી

ચાણક્યપુરીમાં યુએસ એમ્બેસી કમ્પાઉન્ડમાં જધન્ય અપરાધ : દૂતાવાસના ચાલકની ધરપકડ

નવી દિલ્હી: ચાણક્યપુરી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે જણાવ્યું કે, રવિવારે દિલ્હીના ચાણક્યપુરીમાં યુએસ એમ્બેસી કમ્પાઉન્ડમાં પાંચ વર્ષની બાળકીનું શોષણ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે એક દૂતાવાસના ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી ડ્રાઈવર પીડિતાનો પાડોશી છે

(10:17 pm IST)