Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

કોરોના વાયરસનો આતંક...

કોરોનાથી દરેક ૧૦૦ કેસમાં બે મોત થઈ રહ્યા છે

અમદાવાદ, તા.૫ : કોરોના વાયરસે વિશ્વમાં આતંક મચાવ્યો છે. વિશ્વમાં કોરોના વાયરસના મહત્તમ ૯૯ ટકા કેસ માત્ર ચાઇનામાં છે તેમાં પણ સૌથી વધુ ૯૧ ટકા કેસ ચાઇનાના વુહાન વિસ્તારમાં છે. આ વાયરસમાં મૃત્યુનો દર અત્યાર સુધીમાં માત્ર ૨ ટકા નોંધાયો છે એટલે કે દર ૧૦૦ દર્દીઓએ માત્ર બે દર્દીના મૃત્યુ થયા છે. ક્યાં કેટલા કેસ થયા છે તે નીચે મુજબ છે.

 દેશ

 કુલ કેસ

 નવા કેસ

 મોત

 ચીન

 ૨૪૭૦૦

 ૩૮૮૬

 ૪૯૦

 જાપાન

 ૩૩

 ૧૩

 -

 થાઈલેન્ડ

 ૨૫

 ૦૬

 -

 સિંગાપુર

 ૨૪

 ૦૬

 -

 હોંગકોંગ

 ૧૮

 ૦૩

 ૦૧

 દક્ષિણ કોરિયા

 ૧૮

 ૦૩

 -

 ઓસ્ટ્રેલિયા

 ૧૩

 ૦૧

 -

 જર્મની

 ૧૨

 -

 -

 તાઈવાન

 ૧૧

 ૦૧

 -

 અમેરિકા

 ૧૧

 -

 -

 વિયતનામ

 ૧૦

 ૦૨

 -

 મલેશિયા

 ૧૦

 ૦૨

 -

 મકાઉ

 ૧૦

 ૦૨

 -

 ફ્રાંસ

 ૦૬

 -

 -

 યુએઈ

 ૦૫

 -

 -

 કેનેડા

 ૦૫

 ૦૧

 -

 ભારત

 ૦૩

 -

 -

 ફિલિપાઈન્સ

 ૦૨

 -

 ૦૧

 બ્રિટન

 ૦૨

 -

 -

 રશિયા

 ૦૨

 -

 -

 ઇટાલી

 ૦૨

 -

 -

 અન્ય દેશો

 ૦૭

 ૦૧

 -

 

(9:52 pm IST)