Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાતને ૬ મહિના પુરા

જમ્મુઃ આજે જમ્મુ-કાશ્મીરને બે ભાગમાં કરવા અને ફરીથી કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જાહેરાતને ૬ મહિના પુરા થયા છે તેમ છતાં તંત્ર નેતાઓની તાકાતના ભયથી મુકત થયા નથી.

હજુ પણ ફારૂક અબ્દુલ્લા, ઉંમર અબ્દુલ્લા, મહબુબા મુફતી, સજ્જાદ ગની લોન સહિતના નેતાઓ પોલીસ કસ્ટડીમાં છે.

(4:48 pm IST)