Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટમાં અયોધ્યાના રાજા , શ્રી શંકરાચાર્ય, તેજાવર મઠના સ્વામી અને હિન્દુ પક્ષના વકીલનો સમાવેશ : ૧૦ નામો જાહેર : બાકીના નામો હવે પછી જાહેર થશે

રામમંદિર નિર્માણ માટેના ટ્રસ્ટમાં અયોધ્યાના રાજા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર હિન્દુ શખ્સ વતી ધારાશાસ્ત્રી રહેલ કે.તારાતરણ તથા શંકરાચાર્ય સ્વામી પરમાનંદજી મહારાજ અને પેજાવર મઠના સ્વામી મહંત દિનેન્દ્રદાસનો સમાવેશ થાય છે : લોકસભામાં નરેન્દ્રભાઈએ ટ્રસ્ટની જાહેરાત કર્યા પછી ટ્રસ્ટના ૧૫ સભ્યોની માહિતી દૈનિક ભાસ્કરે સૌપ્રથમ ટ્રેસ કરી છે : ટ્રસ્ટના ૧૦ નામ નક્કી થઈ ગયા છે : જયારે બાકીના ૫ સભ્યોના નામો આ નિયુકત થયેલા સભ્યો કરશે : એવુ જાહેર થયુ છે કે ટ્રસ્ટમાં સામેલ અયોધ્યાના કલેકટર જો હિન્દુ નહિં હોય તો કોઈ હિન્દુ એડીશ્નલ કલેકટરને આ ટ્રસ્ટના સભ્ય બનાવવામાં આવશે

(4:27 pm IST)